શનિવાર, 4 એપ્રિલ, 2015

zala vans varidhi book lonch



ઝાલા વંશ વારીધી અનમોલ રત્નો પૂસ્તક વિમોચન
સ્થળ-: ઝીંઝુવાડા. રાજરાજેસ્વરી મંદીર
����������������
વાંકાનેર રાજકવિ દ્વારા લખાયેલ ઐતિહાસીક પૂસ્તકની નવી આવુતી સૂધારણા સાથે લેખક દવારા લખાયેલ પુસ્તક
"ઝાલા વંશ વારિધી અને તેના અનમોલ રત્નો"
નુ વિમોચન અનેક ગામના રાજપૂત આગેવાનોની ઉપસ્થીતીમાં ઝાલાવાડના ઝીંઝુવાડા ગામમાં કરવામાં આવ્યુ ઝાલાવાડનો ભવ્ય વારસો અને શૂરવીરાના પરાક્રમોને વર્ણવતૂ આ પૂસ્તક ખૂબ જ મહત્વ ધરાવે છે
જય માતાજી

 thanks for the
Jayrajsinh zala


1 ટિપ્પણી:

  1. આ પુસ્તક ક્યાંથી મળે ?તેનું સરનામું અને મોબાઈલ/વોટ્સએપ નંબર આપવા વિનંતી છે.

    જવાબ આપોકાઢી નાખો